# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Db0FdY7EoXR
- **Gondola URL:** https://gondola.cc/posts/68946322-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/b99f1078cd.jpg
- **Posted:** 2026-08-09T09:10:58.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

હરિદ્વારમાં પુનિત સુપરસ્ટાર અને કેટલાક કાંવડિયાઓ વચ્ચે વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કાંવડિયાઓ પુનિતને પકડીને કાદવમાં પછાડતા અને માફી માગવા કહેતા જોવા મળે છે. દાવો છે કે પુનિત દ્વારા એક કાંવડિયાને અપશબ્દો કહેવામાં આવ્યા બાદ વિવાદ થયો હતો. જોકે, સમગ્ર ઘટનાની સત્તાવાર પુષ્ટિ હજુ સામે આવી નથી.

#PunitSuperstar #PunitSuperstarViral #KanwarYatra #Kanwariya #Haridwar #HaridwarNews #ViralVideo #ViralReel #TrendingNews #TrendingReel #SocialMediaViral #ViralNews #KanwarYatra2026 #Uttarakhand #PunitSuperstarNews #HindiNews #LatestNews

## Stats

- **Views:** 37,789
- **Likes:** 391
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

viralreel, uttarakhand, kanwariya, punitsuperstarnews, haridwar, haridwarnews, punitsuperstar, trendingnews, socialmediaviral, trendingreel, viralnews, punitsuperstarviral, viralvideo, kanwaryatra2026, kanwaryatra, latestnews, hindinews

---
Copyright (c) Gondola