# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Db0FKslgqyZ
- **Gondola URL:** https://gondola.cc/posts/68946323-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7394980ada.jpg
- **Posted:** 2026-08-09T09:08:34.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🤢 વડોદરામાં મંચુરિયન રાઇસમાંથી મરેલી ગરોળી નીકળી!
વડોદરાના છાણી સ્થિત ચિસ્તીયા નગર પાસે આવેલી ‘ઇન્ડિયા ગેટ ચાઇનીઝ’ની લારી પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકો મંચુરિયન રાઇસ ખાતા હતા ત્યારે અંદરથી મરેલી ગરોળી મળી આવી હતી. લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા આવા લારીધારકો સામે પાલિકાની ખોરાક શાખા ક્યારે કડક કાર્યવાહી કરશે?
(નોંધ: સમાચાર ડાયરી આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી)

#VadodaraNews #Vadodara #FoodSafety #FoodAlert #ViralVideo #GujaratNews #VadodaraUpdates #BreakingNewsGujarati

## Stats

- **Views:** 11,512
- **Likes:** 85
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

vadodaranews, gujaratnews, vadodara, viralvideo, foodsafety, foodalert, breakingnewsgujarati, vadodaraupdates

---
Copyright (c) Gondola