# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Db0ExzbCgfi
- **Gondola URL:** https://gondola.cc/posts/68946324-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/4916739288.jpg
- **Posted:** 2026-08-09T09:05:13.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ડાંગના સાહસિક યુવક ભોવાન રાઠોડે હિમાલયમાં દેશનો તિરંગો લહેરાવ્યો!
ડાંગના યુવાન ભોવાન રાઠોડે 6,111 મીટર (20,300 ફૂટ) ઊંચા માઉન્ટ યુનમ શિખર પર સફળતાપૂર્વક પર્વતારોહણ કરી ડાંગ સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ડાંગના આ વીર યુવાનના સાહસને સમગ્ર દેશ સલામ કરી રહ્યો છે! 🇮🇳✨

#Dang #DangNews #DangPride #BhavanRathod #MountYunam #MountainClimbing #GujaratPride #MotivationalGujarati #GujaratNews

## Stats

- **Views:** 6,505
- **Likes:** 319
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

gujaratnews, dang, dangnews, mountyunam, mountainclimbing, dangpride, gujaratpride, bhavanrathod, motivationalgujarati

---
Copyright (c) Gondola