# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Db0EitGFHxN
- **Gondola URL:** https://gondola.cc/posts/68946325-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/6acb2aa336.jpg
- **Posted:** 2026-08-09T09:03:09.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરતના ભેસ્તાનમાં ખાડીમાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો!
એક મહિના અગાઉ ગુમ થયેલા યુવકનો ઉન ઈસ્ટોન વિલા નજીકની ખાડીમાંથી હેલ્મેટ અને રેનકોટ પહેરેલી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પોલીસ કાર્યવાહી: ભેસ્તાન પોલીસે મૃતદેહને પીએમ (Post Mortem) માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

#SuratNews #Bhestan #SuratPolice #CrimeUpdate #GujaratNews #BreakingNewsGujarati #SuratUpdate #UnclassifiedNews

## Stats

- **Views:** 2,335
- **Likes:** 42
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, unclassifiednews, suratupdate, suratpolice, suratnews, bhestan, crimeupdate, breakingnewsgujarati

---
Copyright (c) Gondola