# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Dbz0SLMDz6G
- **Gondola URL:** https://gondola.cc/posts/68946328-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/4e442e01b5.jpg
- **Posted:** 2026-08-09T06:40:55.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

🚨 અમદાવાદના આનંદનગરમાં PGની યુવતી પર સિક્યોરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ!
અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં PGમાં રહેતી કચ્છની યુવતી સાથે સિક્યોરિટી ગાર્ડે હેવાનિયત આચરી છે.
🔹 ઘટના: સિક્યોરિટી ગાર્ડ યુવતીને ફ્લેટના ધાબા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું
🔹 આરોપી: ધર્મવીર નામનો સિક્યોરિટી ગાર્ડ (માત્ર 4 દિવસ પહેલાં જ નોકરી પર લાગ્યો હતો)
🔹 પોલીસ કાર્યવાહી: યુવતીની ફરિયાદના આધારે આનંદનગર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
#AhmedabadNews #Anandnagar #CrimeUpdate #AhmedabadPolice #GujaratNews #BreakingNewsGujarati #SafetyAlert

## Stats

- **Views:** 7,655
- **Likes:** 199
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

gujaratnews, ahmedabadnews, ahmedabadpolice, safetyalert, crimeupdate, breakingnewsgujarati, anandnagar

---
Copyright (c) Gondola