# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/Dbz0GBKDBE8
- **Gondola URL:** https://gondola.cc/posts/68946329-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/f1cc109d75.jpg
- **Posted:** 2026-08-09T06:39:13.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરતના અમરોલીમાં રેમ્બો છરા સાથે તડીપાર આરોપી ઝડપાયો!
સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસ પાસેથી પોલીસે રેમ્બો છરા સાથે રીઢા ગુનેગાર સમદ ઉર્ફે બટકો કાસીમ શેખને ઝડપી પાડ્યો છે. તડીપાર હોવા છતાં ધારદાર હથિયાર સાથે મળી આવતા અમરોલી પોલીસે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

#SuratNews #SuratPolice #Amroli #CrimeUpdate #SuratCrime #GujaratNews #BreakingNewsGujarati #LawAndOrder

## Stats

- **Views:** 68,062
- **Likes:** 795
- **Shares:** 0
- **Comments:** 3

## Tags

gujaratnews, amroli, suratcrime, suratpolice, suratnews, crimeupdate, breakingnewsgujarati, lawandorder

---
Copyright (c) Gondola