# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DbxpiGYCdbe
- **Gondola URL:** https://gondola.cc/posts/68946343-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/46eb33bd98.jpg
- **Posted:** 2026-08-08T10:28:04.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મોરબીમાં બોગસ ડૉક્ટર ઝડપાયો!
મોરબી SOG ટીમે કડિયાણા ગામે દરોડો પાડીને ડિગ્રી વગર ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા નરેન્દ્ર કેલા નામના બોગસ ડૉક્ટરની ધરપકડ કરી છે.
🔹 જપ્ત કરેલ મુદ્દામાલ: ₹45,582 ની એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો
🔹 આરોપ: કોઈ આધાર-પુરાવા વગર ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડાં કરવા
પોલીસે સમગ્ર મુદ્દામાલ સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#MorbiNews #MorbiPolice #SOGMorbi #BogusDoctor #GujaratNews #CrimeUpdate #Morbi #BreakingNewsGujarati #HealthAlert

## Stats

- **Views:** 0
- **Likes:** 9
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

sogmorbi, morbi, bogusdoctor, morbinews, crimeupdate, gujaratnews, breakingnewsgujarati, healthalert, morbipolice

---
Copyright (c) Gondola