# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DbxpZquiUne
- **Gondola URL:** https://gondola.cc/posts/68946344-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0b317ec69f.jpg
- **Posted:** 2026-08-08T10:26:54.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાતમાં ઓટો રિક્ષાના ભાડામાં વધારો!
ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા નવો પરિપત્ર જાહેર કરાયો છે, જેના કારણે આજથી સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષાનું ભાડું મોંઘું થશે.
🔹 મિનિમમ ભાડું (1.2 કિમી): ₹20 થી વધીને ₹25
🔹 રનિંગ ભાડું (પ્રતિ કિમી): ₹15 થી વધીને ₹20
હવેથી રિક્ષા મુસાફરી માટે મુસાફરોએ વધુ ખર્ચ ચૂકવવો પડશે.

#GujaratNews #AutoRickshaw #FareHike #GujaratUpdate #PublicTransport #BreakingNewsGujarati #Gujarat #NewsUpdate #samachar #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 11
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, publictransport, newsupdate, gujaratnews, samachar, gujarat, farehike, gujaratupdate, breakingnewsgujarati, autorickshaw

---
Copyright (c) Gondola