# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbszM0fEmL4
- **Gondola URL:** https://gondola.cc/posts/68946363-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ee57abe797.jpg
- **Posted:** 2026-08-06T13:17:12.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડી છે અને સિસ્ટમ આધારિત વરસાદમાં ઘટાડો નોંધાયો છે. જોકે હવે ફરી એક સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 8 અને 9 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

#GujaratRain #RainUpdate #GujaratWeather #WeatherUpdate #Monsoon2026 #Monsoon #RainAlert #IMD #Gujarat #Ahmedabad #Vadodara #Mehsana #Gandhinagar #NorthGujarat #CentralGujarat #WeatherNews #GujaratiNews #BreakingNews #SamacharDiary #SamacharDiary24x7 #RainForecast #Windy

## Stats

- **Views:** 2,162
- **Likes:** 33
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

rainupdate, windy, samachardiary24x7, monsoon2026, gujarat, ahmedabad, rainalert, imd, weatherupdate, monsoon, gujaratweather, breakingnews, rainforecast, gujaratrain, vadodara, gujaratinews, northgujarat, mehsana, gandhinagar, centralgujarat, weathernews, samachardiary

---
Copyright (c) Gondola