# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DbsUJb7jfeQ
- **Gondola URL:** https://gondola.cc/posts/68946379-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e4d62cd7d6.jpg
- **Posted:** 2026-08-06T08:45:37.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાત સરકારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એનાલોગ (કૃત્રિમ) પનીર અને ચીઝના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ભેળસેળયુક્ત અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી ડેરી પ્રોડક્ટ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આખરે એનાલોગ પનીર શું છે? સરકારનો આ નિર્ણય સામાન્ય ગ્રાહકો માટે શું અર્થ ધરાવે છે? જાણો તમામ મહત્વની માહિતી આ વીડિયોમાં.

#Gujarat #GujaratNews #GujaratiNews #AnalogPaneer #AnalogCheese #Paneer #Cheese #FoodSafety #FakePaneer #HealthAlert #DairyProducts #BreakingNews #LatestNews #FoodSafetyNews

## Stats

- **Views:** 2,006
- **Likes:** 31
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, gujaratinews, dairyproducts, gujarat, analogpaneer, foodsafety, foodsafetynews, fakepaneer, analogcheese, healthalert, paneer, latestnews, cheese, breakingnews

---
Copyright (c) Gondola