# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcLWB5BCS0Y
- **Gondola URL:** https://gondola.cc/posts/69272151-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7be3214631.jpg
- **Posted:** 2026-08-18T09:57:53.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ઇલેક્ટ્રોનિક્સ યોજના (ECMS) હેઠળ ૧૦૬ કંપનીઓને મળી ઉત્પાદનની મંજૂરી: ₹૬૯,૦૦૦ કરોડનું રોકાણ આકર્ષાયું! કાર્યક્રમ દરમિયાન વધુ ૩૧ કંપનીઓને મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા; ₹૫૯,૦૦૦ કરોડના લક્ષ્યાંક સામે ₹૬૯,૦૦૦ કરોડનું ભારે રોકાણ મેળવી સ્થાનિક ઉત્પાદન, સપ્લાય ચેઇન અને નવી રોજગારીને મોટો વેગ મળશે.
#AshwiniVaishnaw #ECMS #ElectronicsManufacturing #MakeInIndia #Investment #IndianEconomy #BusinessNews #NationalNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 4
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

electronicsmanufacturing, businessnews, nationalnews, ashwinivaishnaw, investment, ecms, makeinindia, indianeconomy, samachardiary

---
Copyright (c) Gondola