# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcLV2zPCTRu
- **Gondola URL:** https://gondola.cc/posts/69272152-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/1534713085.jpg
- **Posted:** 2026-08-18T09:56:22.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

શેરબજાર સ્કીમ કૌભાંડમાં LCBનો સપાટો: ૨૦% વળતરની લાલચ આપી છેતરપિંડી આચરતા વધુ ૭ શખ્સો ઝડપાયા! રોકાણકારોના નાણાંમાંથી દાગીના અને ವಾહનો ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે; વરતેજ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં પોલીસે આરોપીઓ પાસેથી ₹૩૬.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી છેતરાયેલા રોકાણકારોને પુરાવા સાથે સંપર્ક કરવા અપીલ કરી છે.
#StockMarketScam #Bhavnagar #LCB #PoliceRaid #FraudCase #VartejPolice #GujaratCrime #CrimeNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 6
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

policeraid, samachardiary, lcb, breakingnews, fraudcase, stockmarketscam, crimenews, bhavnagar, gujaratcrime, vartejpolice

---
Copyright (c) Gondola