# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcK75WJCbiD
- **Gondola URL:** https://gondola.cc/posts/69272167-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/f5a4b114a2.jpg
- **Posted:** 2026-08-18T06:09:31.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ભાજપે વિવિધ રાજ્યોના પ્રભારીઓની નવી યાદી કરી જાહેર: ગુજરાતના પ્રભારી તરીકે તરુણ ચુગની નિમણૂક! આગામી સંગઠનાત્મક કામગીરીને ધ્યાનમાં રાખી વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશ અને તરુણ ચુગને ગુજરાત પ્રદેશની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, સાથે જ અન્ય વરિષ્ઠ નેતાઓને પણ વિવિધ રાજ્યોની કમાન સોંપાઈ છે.
#BJP #TarunChugh #VinodTawde #BJPGujarat #PoliticalNews #NationalNews #IndianPolitics #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 2
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

bjp, nationalnews, politicalnews, indianpolitics, tarunchugh, vinodtawde, samachardiary, breakingnews, bjpgujarat

---
Copyright (c) Gondola