# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcK7b-7ieU_
- **Gondola URL:** https://gondola.cc/posts/69272168-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/f8d0920d99.jpg
- **Posted:** 2026-08-18T06:05:31.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાત પર એકસાથે ૫ વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી ૭ દિવસ સાર્વત્રિક વરસાદની શક્યતા!
બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે; અમદાવાદ, ખેડા, પંચમહાલ અને ગાંધીનગરમાં મુસળધાર તેમજ સુરત, વડોદરા, નવસારી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે.
#MonsoonUpdate #GujaratRain #WeatherForecast #HeavyRainAlert #NorthGujarat #AhmedabadRain #SouthGujarat #RainAlert #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 6
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratrain, northgujarat, monsoonupdate, heavyrainalert, weatherforecast, rainalert, southgujarat, ahmedabadrain, samachardiary

---
Copyright (c) Gondola