# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcJExxBCcZ3
- **Gondola URL:** https://gondola.cc/posts/69272177-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/85d7e6d464.jpg
- **Posted:** 2026-08-17T12:48:39.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદમાં રિયલ એસ્ટેટ ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી: કેશવ નારાયણ ગ્રુપની ₹૧૨૯.૮૦ કરોડની મિલકતો ટાંચમાં લીધી! રોનક સોનાણી અને વિપુલ ગાંગાણી સામે મની લોન્ડરિંગ હેઠળ કાર્યવાહી કરતાં છારોડી, શેલા અને કડી ખાતે આવેલી જમીનો અટેચ કરાઈ; રોકાણકારો સાથે છેતરપિંડી આચરી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
#Ahmedabad #EDRaid #RealEstateFraud #KeshavNarayanGroup #MoneyLaundering #PMLA #AhmedabadNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 6
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

keshavnarayangroup, ahmedabadnews, edraid, pmla, realestatefraud, ahmedabad, moneylaundering, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola