# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcJA8P-CWLa
- **Gondola URL:** https://gondola.cc/posts/69272178-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a67fbd743e.jpg
- **Posted:** 2026-08-17T12:15:08.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગાંધીનગર સાયબર ક્રાઇમ ટીમની મોટી સફળતા: ₹૧૦.૭૧ અબજના વિશાળ સાયબર ફ્રોડનો પર્દાફાશ!
આસામથી મુખ્ય સૂત્રધાર રફીકુલની ધરપકડ કરવામાં આવી છે જે સીધો ચાઇનીઝ સાયબર ક્રિમિનલ્સ સાથે સંકળાયેલો હતો; દેશભરમાં નોંધાયેલા ૧,૦૯૦ ગુનાઓનો ઉકેલ લાવી લાઈવ ડિજિટલ એરેસ્ટમાંથી ૧૦ પીડિતોને બચાવી લેવાયા છે.
#CyberCrime #GandhinagarPolice #GujaratCyberCrime #DigitalArrest #CyberFraud #CryptoScam #BreakingNews #CrimeNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 9
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

cryptoscam, crimenews, digitalarrest, cyberfraud, gujaratcybercrime, gandhinagarpolice, cybercrime, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola