# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcJANmqCTqy
- **Gondola URL:** https://gondola.cc/posts/69272180-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/242727be82.jpg
- **Posted:** 2026-08-17T12:08:46.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદ: આનંદ નિકેતન સ્કૂલની મનમાની સામે વાલીઓમાં ભારે રોષ!
ફૂડ સેફ્ટી વિવાદ બાદ ૧૧ ઓગસ્ટથી શાળા બંધ હોવા છતાં ક્યારે શરૂ થશે તેની કોઈ સત્તાવાર જાણ નથી કરાઈ; બાળકોના અભ્યાસ પર માઠી અસર થતાં અને DEOને આપેલી બાંહેધરી છતાં કમિટી ન બનતાં વાલીઓમાં ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે.
#Ahmedabad #AnandNiketan #SchoolControversy #FoodSafety #AhmedabadNews #GujaratEducation #DEO #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 11
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

ahmedabadnews, anandniketan, schoolcontroversy, foodsafety, deo, ahmedabad, samachardiary, gujarateducation, breakingnews

---
Copyright (c) Gondola