# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcI6IqEiU_-
- **Gondola URL:** https://gondola.cc/posts/69272188-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a901cb8cf9.jpg
- **Posted:** 2026-08-17T11:15:39.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનો નવો રૂટ શરૂ: સોમનાથ જતા યાત્રાળુઓને થશે મોટો ફાયદો! ટ્રેન (26901/26902) હવે ગાંધીગ્રામ, બોટાદ અને જૂનાગઢ થઈને દોડશે; મુસાફરોની સુવિધા વધારવા રેલવે મંત્રાલય દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય બાદ આજથી નવા માર્ગ પર નિયમિત સેવા શરૂ કરવામાં આવી છે.
#VandeBharat #SabarmatiVeraval #IndianRailways #WesternRailway #GujaratNews #Junagadh #Botad #SomnathYatra #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 25
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

somnathyatra, gujaratnews, westernrailway, sabarmativeraval, botad, vandebharat, indianrailways, samachardiary, junagadh

---
Copyright (c) Gondola