# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcI5_fLCS6y
- **Gondola URL:** https://gondola.cc/posts/69272189-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/8c7543c7b6.jpg
- **Posted:** 2026-08-17T11:14:24.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદ: આશ્રમ રોડ પર ₹૧૦૭ કરોડના ખર્ચે તૈયાર થયો ૪-લેન વાડજ ફ્લાયઓવર!
૭૦૦ મીટર લાંબો આ ફ્લાયઓવર સપ્ટેમ્બર મહિનામાં ખુલ્લો મુકાતાં રોજના ૧ લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે અને ગાંધી આશ્રમ, રાણીપ તેમજ અખબારનગર તરફનો વાહનવ્યવહાર વધુ ઝડપી બનશે.
#Ahmedabad #VadajFlyover #AshramRoad #AhmedabadTraffic #Infrastructure #AMC #GujaratDevelopment #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 9
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

ahmedabadtraffic, vadajflyover, infrastructure, ashramroad, ahmedabad, amc, samachardiary, gujaratdevelopment

---
Copyright (c) Gondola