# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcI51fEk87w
- **Gondola URL:** https://gondola.cc/posts/69272190-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/6ec7e01edc.jpg
- **Posted:** 2026-08-17T11:13:32.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાત પોલીસ દ્વારા ‘ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026’ અંતર્ગત દેશની મોટી CCTV ઇન્ટિગ્રેશન અને AI આધારિત હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 80 હજારથી વધુ CCTV કેમેરાને એકસાથે ઇન્ટિગ્રેટ કરવાની દિશામાં આ મહત્વની પહેલ છે. હેકાથોનમાં લાઇવ CCTV ફીડ પર AI સોલ્યુશન્સનું ટેસ્ટિંગ કરવામાં આવશે, જેમાં શંકાસ્પદ વ્યક્તિ અને વાહનની ઓળખ, નંબર પ્લેટ રેકગ્નિશન, વ્હીકલ ટ્રેકિંગ અને વોચલિસ્ટ મેચિંગ જેવી ટેક્નોલોજીનું પરીક્ષણ થશે. સ્પર્ધામાં વિજેતા ટીમો માટે કુલ ₹37 લાખના રોકડ પુરસ્કાર રાખવામાં આવ્યા છે. ભાગ લેવા માટેની માહિતી sentinel.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.

#GujaratPolice #GujaratPoliceInnovationChallenge #GujaratPoliceHackathon #AIHackathon #AI #CCTV #CCTVIntegration #GujaratNews #Gujarat #PoliceTechnology #SmartPolicing #ProactivePolicing #ArtificialIntelligence #TechNews #Hackathon2026 #GujaratTechnology #CrimePrevention #PublicSafety #SamacharDiary #SamacharDiary24x7

## Stats

- **Views:** 471
- **Likes:** 6
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujarattechnology, samachardiary24x7, gujarat, hackathon2026, gujaratpolicehackathon, gujaratpolice, policetechnology, crimeprevention, cctv, cctvintegration, gujaratnews, gujaratpoliceinnovationchallenge, technews, smartpolicing, proactivepolicing, publicsafety, ai, artificialintelligence, aihackathon, samachardiary

---
Copyright (c) Gondola