# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcIotnElLvJ
- **Gondola URL:** https://gondola.cc/posts/69272197-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/1abbdd940b.jpg
- **Posted:** 2026-08-17T08:43:51.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

બિહારના લખીસરાયમાં અશોકધામ મંદિરે ભારે ભીડ વચ્ચે નાસભાગ: ૭ મહિલાઓનાં કમકમાટીભર્યા મોત!
મંદિર પરિસરમાં અચાનક નાસભાગ મચતાં અફરાતફરી સર્જાઈ, અનેક ભક્તો ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા; ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને પ્રશાસનની ટીમે સુરક્ષા વ્યવસ્થા કડક કરી વધુ તપાસ હાથ ધરી છે.
#BiharNews #Lakhisarai #AshokdhamTemple #Stampede #TragicNews #BreakingNews #TempleStampede #SamacharDiary

## Stats

- **Views:** 2,678
- **Likes:** 19
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

stampede, biharnews, tragicnews, templestampede, ashokdhamtemple, samachardiary, lakhisarai, breakingnews

---
Copyright (c) Gondola