# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcIloUoCbwR
- **Gondola URL:** https://gondola.cc/posts/69272198-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/9a4f81bcc5.jpg
- **Posted:** 2026-08-17T08:16:29.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાતમાં એકસાથે ૫ વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી ૨ દિવસ ભારે વરસાદની આગાહી!
રાજ્યમાં આગામી ૭ દિવસ સુધી સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં તેજ પવન સાથે ઝાપટાં પડવાની શક્યતા છે; દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ.
#MonsoonUpdate #GujaratRain #WeatherForecast #HeavyRainAlert #AhmedabadRain #Saurashtra #RainAlert #GujaratWeather #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 7
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

ahmedabadrain, samachardiary, gujaratweather, saurashtra, gujaratrain, monsoonupdate, heavyrainalert, weatherforecast, rainalert

---
Copyright (c) Gondola