# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcIhGAQCQc-
- **Gondola URL:** https://gondola.cc/posts/69272200-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/739ce1a50d.jpg
- **Posted:** 2026-08-17T07:36:51.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સોમનાથ મંદિરમાં પ્રથમ શ્રાવણી સોમવારે ભક્તોનું મહેરામણ: 'હર હર મહાદેવ'ના નાદથી ગૂંજી ઉઠ્યું પરિસર! વહેલી સવારે ૪ વાગ્યાથી મંદિરના દ્વાર ખુલતાં જ હજારો શિવભક્તોએ વિશેષ શૃંગાર અને મહાઆરતીના દર્શન કરી ધન્યતા અનુભવી; ટ્રસ્ટ દ્વારા પીવાનું પાણી, છાંયડો અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી.
#SomnathTemple #ShravanSomwar #HarHarMahadev #SomnathJyotirlinga #FirstShravanSomwar #GujaratNews #Devotion #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 9
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, shravansomwar, gujaratnews, firstshravansomwar, harharmahadev, devotion, somnathjyotirlinga, somnathtemple

---
Copyright (c) Gondola