# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcGe_dJjZ5c
- **Gondola URL:** https://gondola.cc/posts/69272224-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/91f705b31c.jpg
- **Posted:** 2026-08-16T12:41:28.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદના રાણીપમાં પોલીસ ચોકી સામે જ ૩૭ વર્ષીય યુવકની જાહેરમાં ઘાતકી હત્યા!
જૂની અદાવતમાં ૮ થી ૧૦ શખ્સોએ અજય સાલ્વી પર તલવાર, ધારિયા અને ચપ્પુ જેવા હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો; જાહેરમાં બનેલી ઘટનાથી પોલીસ પેટ્રોલિંગ અને કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
#Ahmedabad #Ranip #MurderCase #AhmedabadPolice #GujaratCrime #CrimeNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 5,772
- **Likes:** 328
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

crimenews, gujaratcrime, ahmedabadpolice, murdercase, ahmedabad, samachardiary, breakingnews, ranip

---
Copyright (c) Gondola