# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcGOsk1gjdT
- **Gondola URL:** https://gondola.cc/posts/69272229-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/8abb09718d.jpg
- **Posted:** 2026-08-16T10:18:07.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ખેડાના ઠાસરામાં ચિતલાઓ-સરદારપુરાને જોડતો બ્રિજ ધરાશાયી: બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો!
મહી કેનાલના કાંસ પર બનેલા જર્જરિત બ્રિજના પિલ્લર નીચે માટીનું ધોવાણ થતાં બ્રિજ ધરાશાયી થયો; સદનસીબે મોટી જાનહાનિ ટળી, જ્યારે સ્થાનિકોએ વહેલી તકે નવા બ્રિજ નિર્માણની માંગ કરી છે.
#Kheda #Thasra #BridgeCollapse #GujaratNews #BreakingNews #LocalNews #Infrastructure #samachardiary

## Stats

- **Views:** 3,605
- **Likes:** 88
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, breakingnews, kheda, gujaratnews, thasra, localnews, infrastructure, bridgecollapse

---
Copyright (c) Gondola