# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcGOfYRDAfN
- **Gondola URL:** https://gondola.cc/posts/69272231-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/13a9f95bfa.jpg
- **Posted:** 2026-08-16T10:16:18.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

દાહોદના કતવારામાં પોલીસનો ફિલ્મી ઢબે પીછો: રૂ. ૭૪.૬૨ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો!
ઈન્દોર-અમદાવાદ હાઈવે પર બેરિકેટ તોડી ભાગેલી સ્કોર્પિયોમાંથી ૪૩૦ કિલો અફીણના ડોડા (કિંમત ₹૬૪.૬૨ લાખ) મળી આવ્યા; ટાયર ફાટતાં વાહન મૂકી ફરાર થયેલા બે આરોપીઓ સામે NDPS હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરાઈ.
#Dahod #DahodPolice #DrugBust #OpiumSeized #NDPSAct #GujaratPolice #CrimeNews #SamacharDiary

## Stats

- **Views:** 87,611
- **Likes:** 1,927
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

dahodpolice, crimenews, opiumseized, dahod, ndpsact, drugbust, gujaratpolice, samachardiary

---
Copyright (c) Gondola