# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcGOLQADSnX
- **Gondola URL:** https://gondola.cc/posts/69272232-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a089fbd591.jpg
- **Posted:** 2026-08-16T10:13:34.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સુરતના અમરોલીમાં રવિવારની રજા મુદ્દે વિવાદ: વેદાંત ઈન્ડસ્ટ્રીઝના શ્રમિકો ઉતર્યા હડતાલ પર!
સતત કામના બોજ સામે નિયમિત સાપ્તાહિક રજાની માંગ સાથે કારીગરોએ કામકાજ બંધ કરી વિરોધ નોંધાવ્યો; પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને સંચાલકો સાથે સમાધાન માટે બેઠક શરૂ કરાઈ.
#Surat #Amroli #WorkersStrike #VedantIndustries #SuratNews #LaborRights #GujaratNews #SamacharDiary

## Stats

- **Views:** 4,428
- **Likes:** 85
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, laborrights, workersstrike, gujaratnews, amroli, surat, vedantindustries, suratnews

---
Copyright (c) Gondola