# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcGM9w8jjfl
- **Gondola URL:** https://gondola.cc/posts/69272234-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/9c5a0ce56f.jpg
- **Posted:** 2026-08-16T10:02:56.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અંબાજી-દાંતા વચ્ચે ત્રિશુલિયા કાંટા નજીક ૨૨ પૈડાવાળો તોતિંગ ટ્રક પલટી ગયો: મોટી દુર્ઘટના ટળી!
રેલવે બ્લોક ભરેલા ટ્રકે પલટી મારતાં ગાયનું મોત નીપજ્યું, સદનસીબે કોરિયન ટેકનોલોજી આધારિત પ્રોટેક્શન વોલના કારણે મોટી માનવ જાનહાનિ ટળી; સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયાનું પ્રાથમિક અનુમાન છે.
#Ambaji #Banaskantha #RoadAccident #TrishuliyaGhat #GujaratNews #AccidentNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 5,217
- **Likes:** 113
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

ambaji, roadaccident, banaskantha, trishuliyaghat, accidentnews, samachardiary, breakingnews, gujaratnews

---
Copyright (c) Gondola