# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcGGRDcm3aI
- **Gondola URL:** https://gondola.cc/posts/69272235-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/2e63ad41e2.jpg
- **Posted:** 2026-08-16T09:04:20.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

PM નરેન્દ્ર મોદીની મોર અને ગાય સાથેની ખાસ પળોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
PM મોદીએ જણાવ્યું કે દરરોજ સવારે પોતાના આ ‘મિત્રો’ને દાણા અને ચારો ખવડાવવો તેમની દિનચર્યાનો એક ભાગ છે. લાલ કિલ્લા જવા વહેલા નીકળવાના હતા ત્યારે મોર તેમને મળવા આવી ગયા અને આ ક્ષણને PM મોદીએ ‘સ્પેશિયલ’ ગણાવી. 

@narendramodi 

#PMModi #NarendraModi #Modi #Peacock #Cow #ViralVideo #PMModiVideo #GujaratNews #IndiaNews #SamacharDiary #SamacharDiary247 #ViralNews #LatestNews #TrendingNews #DeshBhakti

## Stats

- **Views:** 2,442
- **Likes:** 42
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

deshbhakti, pmmodivideo, trendingnews, cow, viralnews, gujaratnews, viralvideo, narendramodi, pmmodi, indianews, samachardiary247, peacock, modi, latestnews, samachardiary

---
Copyright (c) Gondola