# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcGEzrtj1X2
- **Gondola URL:** https://gondola.cc/posts/69272236-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/889da92521.jpg
- **Posted:** 2026-08-16T08:51:47.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

પેટલાદમાં નકલી વકીલના નકલી હુકમનો ખેલ સામે આવ્યો છે. જમીનના રસ્તાના કેસમાં કલેક્ટરના નામે બનાવટી હુકમ રજૂ કરી ખેડૂત પાસેથી રૂ.3 લાખ પડાવ્યાનો આરોપ છે. નાયબ મામલતદારને શંકા જતા તપાસ કરવામાં આવી અને આણંદ કલેક્ટર કચેરીએ આવો કોઈ હુકમ જ કર્યો ન હોવાનું સામે આવ્યું. મામલતદારની ફરિયાદ બાદ શાહિદ ઈમ્તિયાઝ શેખ સામે પેટલાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

#Petlad #Anand #AnandNews #PetladNews #GujaratNews #GujaratCrime #CrimeNews #CrimeDiary #FakeLawyer #PetladCrime #AnandCrime #CollectorOrder #FakeDocument #FraudCase #CheatingCase #CrimeNewsGujarat #BreakingNews #GujaratiNews #SamacharDiary #SamacharDiary24x7 #GujaratBreakingNews #LatestGujaratNews

## Stats

- **Views:** 84,948
- **Likes:** 3,858
- **Shares:** 0
- **Comments:** 12

## Tags

samachardiary, petladnews, fraudcase, crimenews, petlad, samachardiary24x7, gujaratcrime, fakelawyer, crimediary, petladcrime, latestgujaratnews, fakedocument, crimenewsgujarat, anand, breakingnews, anandcrime, gujaratnews, gujaratinews, cheatingcase, gujaratbreakingnews, anandnews, collectororder

---
Copyright (c) Gondola