# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcFvn_Ukf35
- **Gondola URL:** https://gondola.cc/posts/69272243-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0f780df2db.jpg
- **Posted:** 2026-08-16T05:46:30.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદમાં પવિત્ર શ્રાવણ માસે ભવ્ય કાવડ યાત્રા: ૪ હજાર જેટલા શિવભક્તો જોડાયા!
નાગરવેલ હનુમાન મંદિરથી ગાંધીનગર અમરનાથ ધામ સુધી આશરે ૫૫ કિમીની પદયાત્રા કરી કાવડિયાઓ ગંગાજળથી ૧૨ જ્યોતિર્લિંગ અને અમરનાથ ધામ પર જળાભિષેક કરશે; વરસાદી માહોલ વચ્ચે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
#Ahmedabad #KavadYatra #ShravanMaas #HarHarMahadev #BholeNath #GujaratNews #AhmedabadNews #SamacharDiary

## Stats

- **Views:** 2,398
- **Likes:** 74
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, ahmedabadnews, harharmahadev, bholenath, kavadyatra, ahmedabad, shravanmaas, samachardiary

---
Copyright (c) Gondola