# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcFu46CiV2U
- **Gondola URL:** https://gondola.cc/posts/69272245-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/29b56f98b6.jpg
- **Posted:** 2026-08-16T05:39:40.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ સામે વિદ્યાર્થીઓનો આક્રોશ: ૨૦ ઓગસ્ટે CM આવાસ ઘેરવાની જાહેરાત! 
વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા કાઢી પરીક્ષા રદ કરવા, CBI તપાસ અને CMના રાજીનામાની માંગ કરી છે, જ્યારે મુખ્યમંત્રી હેમંત સોરેને નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

#Jharkhand #StudentProtest #HemantSoren #ExamPaperLeak #CBIInvestigation #JharkhandNews #NationalNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 5
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

jharkhand, hemantsoren, nationalnews, cbiinvestigation, jharkhandnews, studentprotest, samachardiary, exampaperleak

---
Copyright (c) Gondola