# @amazing_dholera on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcRKQ6fpjt_
- **Gondola URL:** https://gondola.cc/posts/69409423-amazing-dholera-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7543ff142f.jpg
- **Posted:** 2026-08-20T16:11:40.000+00:00
- **Account Owner:** Dholera page 📍 (@amazing_dholera) — https://gondola.cc/amazing_dholera

## Caption

#dhandhuka #reel#trendingreels #reelsinstagram #vairal ધંધુકા બ્રેકિંગ.

ધંધુકા ના જાળીયા માં પકડાયો 630 બોટલ  2.50 લાખ નો દારૂ બોટલ સહિત આરોપી. ની ધરપકડ 

પ્રોહિબિશન ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે ધંધુકા પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી હતી 

જાળીયા ગામમાં સથવારા ફળિયામાં રહેતો જગદીશસિંહ વિક્રમસિંહ ઝાલા ના ફળિયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ તથા ડિલિવરી કરતો હોવાની પોલીસ ને બાતમી મળતા 

બાતમીના આધારે ધંધુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ 
પોલીસે દારૂનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

## Stats

- **Views:** 15,458
- **Likes:** 300
- **Shares:** 0
- **Comments:** 2

## Tags

reelsinstagram, reel, trendingreels, vairal, dhandhuka

---
Copyright (c) Gondola