# @jamnagaronlinemarketing on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcMCOwQp6_f
- **Gondola URL:** https://gondola.cc/posts/69424357-jamnagaronlinemarketing-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7c6bd2cfd8.jpg
- **Posted:** 2026-08-18T16:24:10.000+00:00
- **Account Owner:** Jamnagar Online Marketing (@jamnagaronlinemarketing) — https://gondola.cc/jamnagaronlinemarketing

## Caption

😁 આજે જામનગર પાસે SMILE કરવાનું એક ખાસ કારણ છે! 💜

લોકોના ચહેરા પર સુંદર SMILE લાવનાર જામનગરના જાણીતા ડેન્ટિસ્ટ ડૉ. મેહુલ ખાખરીયાએ આજે પોતાની સિદ્ધિથી આખા જામનગરના ચહેરા પર ગર્વનું SMILE લાવી દીધું છે! 🏆✨

તેમને પ્રતિષ્ઠિત “Top 10 Dentists Shaping the Future of Dentistry in India” ની યાદીમાં સ્થાન મળ્યું છે — ડેન્ટિસ્ટ્રી ક્ષેત્રે તેમના સમર્પણ, કાર્ય અને યોગદાનને મળેલી એક ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય ઓળખ. 🇮🇳

એક ડૉક્ટરની સિદ્ધિ…
એક શહેરનો ગર્વ…
અને હજારો ચહેરા પર SMILE! 😁

Congratulations, Dr. Mehul Khakhariya! 💐dr.mehulkhakharia
JAMNAGAR HAS A PROUD REASON TO SMILE! 💜

#Jamnagar #Dentist #jamnagardentist #dentistry #dentistofinstagram

[Jamnagar News, Dr Mehul Khakhariya, Top 10 Dentists India, Dentistry India, Dentist in Jamnagar, Jamnagar]

## Stats

- **Views:** 0
- **Likes:** 533
- **Shares:** 0
- **Comments:** 20

## Tags

dentistofinstagram, dentistry, jamnagardentist, dentist, jamnagar

---
Copyright (c) Gondola