# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcgUT4zDSS1
- **Gondola URL:** https://gondola.cc/posts/69581923-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/5e7896e563.jpg
- **Posted:** 2026-08-26T13:27:33.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ઈડરમાં ૮ વર્ષના માસૂમ બાળકની નિર્મમ હત્યા: ૧૯ વર્ષના યુવકે અપહરણ કરી કૂવામાં ફેંકી દીધો!
સમલાપુરમાં રવિવાર રાતથી ગુમ થયેલા ૮ વર્ષના માસૂમનો મૃતદેહ સીમના કૂવામાંથી મળી આવતાં ભારે અરેરાટી ફેલાઈ છે; પોલીસે શંકાના આધારે ૧૯ વર્ષીય સાવન ઠાકોરની પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી છે. માત્ર ૧૯ વર્ષની ઉંમરે આવી વિકૃત માનસિકતા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આરોપી સામે કડકમાં કડક સજાની માંગ ઉઠી છે.
#IdarCrime #CrimeNews #Sabarkantha #GujaratPolice #CrimeDiary #JusticeForChild #BreakingNews #GujaratNews #CrimeReport #SamacharDiary

## Stats

- **Views:** 3,736
- **Likes:** 78
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, crimenews, justiceforchild, crimediary, sabarkantha, idarcrime, gujaratpolice, crimereport, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola