# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcgT4Yck-Kl
- **Gondola URL:** https://gondola.cc/posts/69581924-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a20d3aa1cb.jpg
- **Posted:** 2026-08-26T13:23:46.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સ્વરક્ષણ એટલે માત્ર ટેકનિક નહીં, પરંતુ આત્મવિશ્વાસ, હિંમત અને આત્મનિર્ભરતાની ઓળખ!
આંતરરાષ્ટ્રીય ખેલાડી અને જાણીતા સ્વરક્ષણ નિષ્ણાત કોચ અમનદીપસિંઘ ગોત્રા ના માર્ગદર્શન હેઠળ ૫૦૦થી વધુ વિદ્યાર્થીનીઓને પ્રેક્ટિકલ સેલ્ફ ડિફેન્સ ટેકનિક્સની તાલીમ આપવામાં આવી. કોઈપણ વિષમ પરિસ્થિતિમાં પોતાની સુરક્ષા જાતે કરી શકે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલા આ સેમિનારમાં દીકરીઓને સશક્ત બનવાનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો.
#SelfDefense #AmandeepSinghGotra #WomenEmpowerment #SelfDefenseTraining #GirlSafety #BetiSuraksha #YouthTraining #MartialArts #GujaratNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 912
- **Likes:** 20
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

betisuraksha, girlsafety, youthtraining, samachardiary, womenempowerment, martialarts, breakingnews, selfdefensetraining, selfdefense, gujaratnews, amandeepsinghgotra

---
Copyright (c) Gondola