# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcgPfn4lJhN
- **Gondola URL:** https://gondola.cc/posts/69581927-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/5157133d06.jpg
- **Posted:** 2026-08-26T12:45:24.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

રાજધાની એક્સપ્રેસના કિચનમાં એક્સપાયર્ડ ફૂડ: રેલવે વિજિલન્સ ટીમે ઝડપ્યા ૧,૩૮૩ પેકેટ, ₹૧૦ લાખનો દંડ!
અમદાવાદ ડિવિઝનની ફૂડ વિજિલન્સ ટીમે સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસના બેઝ કિચનમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન હલદીરામ પોહા, ઉપમા સહિત ૧,૩૮૩ એક્સપાયર્ડ પેકેટ્સ પકડી પાડ્યા છે; આ ગંભીર બેદરકારી બદલ ફૂડ સર્વિસ પ્રોવાઇડર પર ₹૧૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ મામલે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જણાવો.
#rajdhaniexpress #indianrailway #irctc #foodquality #ahmedabadnews #RailwayVigilance #foodsafety #gujaratnews #breakingnews #samachardiary24x7

## Stats

- **Views:** 626
- **Likes:** 21
- **Shares:** 0
- **Comments:** 1

## Tags

gujaratnews, ahmedabadnews, irctc, samachardiary24x7, railwayvigilance, foodsafety, indianrailway, foodquality, rajdhaniexpress, breakingnews

---
Copyright (c) Gondola