# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcgLJL9DfZB
- **Gondola URL:** https://gondola.cc/posts/69581929-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/4d07fcc152.jpg
- **Posted:** 2026-08-26T12:07:15.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ક્રિતી સેનનની રક્ષાબંધન જાહેરાત પર ભારે બબાલ: કંગનાનો વિરોધ, રાહુલ ગાંધીનું સમર્થન અને આખરે જાહેરાત પાછી ખેંચાઈ!

GIVA જ્વેલરીની જાહેરાતમાં ક્રિતી સેનનના આઉટફિટ અને પેટ ડોગને રાખડી બાંધવાને લઈને સોશિયલ મીડિયા પર મોટો વિવાદ સર્જાયો હતો; ભાજપ સાંસદ કંગના રનૌતે સવાલો ઉઠાવ્યા તો રાહુલ ગાંધીએ મહિલાઓના કપડાં પર 'મોરલ પોલીસિંગ' સામે વાંધો ઉઠાવી ક્રિતીનું સમર્થન કર્યું. વિવાદ વકરતા કંપનીએ તમામ પ્લેટફોર્મ પરથી જાહેરાત હટાવી લીધી છે.

#KritiSanon #KanganaRanaut #RahulGandhi #GIVA #GIVAAdControversy #RakshaBandhan #BollywoodNews #Controversy #TrendingNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 1,119
- **Likes:** 30
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

trendingnews, samachardiary, breakingnews, givaadcontroversy, kanganaranaut, rakshabandhan, rahulgandhi, controversy, kritisanon, giva, bollywoodnews

---
Copyright (c) Gondola