# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcdrNxjiuTw
- **Gondola URL:** https://gondola.cc/posts/69581948-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/039f9fa5db.jpg
- **Posted:** 2026-08-25T12:49:48.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

સ્વરક્ષણ એટલે માત્ર ટેકનિક નહીં, પરંતુ આત્મવિશ્વાસ, હિંમત અને શિસ્તની ઓળખ! 
સ્વરક્ષણ નિષ્ણાત કોચ અમનદીપસિંઘ ગોત્રા  ના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કોચ ધાર્મિક લાડવા (પૂર્વ NCC ઓફિસર) દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સ્વરક્ષણ ટેકનિક્સનું પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવ્યું. 500થી વધુ વિદ્યાર્થીઓની હાજરીમાં યોજાયેલ આ સેમિનારમાં સુરક્ષા સાથે આત્મવિશ્વાસ વધારવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો
#SelfDefense #SelfDefenseTraining #AmandeepSinghGotra #DharmikLadva #NCCOfficer #StudentSafety #SelfDefenseWorkshop #Empowerment #Confidence #YouthTraining #MartialArts #SafetyFirst #SamacharDiary

## Stats

- **Views:** 8,443
- **Likes:** 168
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

dharmikladva, samachardiary, martialarts, selfdefensetraining, studentsafety, selfdefense, nccofficer, youthtraining, amandeepsinghgotra, selfdefenseworkshop, confidence, safetyfirst, empowerment

---
Copyright (c) Gondola