# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcdVkPJCc7J
- **Gondola URL:** https://gondola.cc/posts/69581954-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a714d85d6b.jpg
- **Posted:** 2026-08-25T09:40:10.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

રાજકારણ: નીતિન ગડકરીનું મોટું નિવેદન – 'જૂની પેઢીએ નવી પેઢીને તક સોંપી માત્ર માર્ગદર્શન આપવું જોઈએ!' ૩૦ વર્ષ જાહેર જીવનમાં વિતાવ્યા બાદ ભારે કાર્યભાર સંભાળવામાં અસમર્થતા દર્શાવતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું આ નિવેદન સામે આવ્યું છે; ભાજપ સંગઠનમાં ૫૧ નવા ચહેરાઓ સાથે નવી ટીમ બન્યા બાદ અને કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે આ ચર્ચા તેજ બની છે.

#NitinGadkari #BJP #IndianPolitics #CabinetReshuffle #PoliticalNews #NationalNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 20
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

bjp, nationalnews, politicalnews, indianpolitics, samachardiary, nitingadkari, cabinetreshuffle, breakingnews

---
Copyright (c) Gondola