# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcdVRXmifzu
- **Gondola URL:** https://gondola.cc/posts/69581956-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/dd788f7381.jpg
- **Posted:** 2026-08-25T09:37:35.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મથુરામાં જન્માષ્ટમીએ પહેલીવાર ૫૦૦ ડ્રોન દ્વારા આકાશમાં ભવ્ય શો: દર્શાવાશે શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓ! અયોધ્યા અને સોમનાથ બાદ હવે મથુરામાં આધુનિક ટેકનોલોજીનો પ્રયોગ થશે; ૪ સપ્ટેમ્બરે રાત્રે ૯ થી ૧૦ વાગ્યા દરમિયાન યોજાનાર આ ૧૫ મિનિટના ભવ્ય ડ્રોન શોને આસપાસના ૩ થી ૪ કિમીના અંતરેથી પણ સ્પષ્ટ જોઈ શકાશે.
#Janmashtami2026 #Mathura #DroneShow #KrishnaJanmashtami #ShreeKrishna #UPTourism #MathuraVrindavan #TrendingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 6
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

mathuravrindavan, droneshow, shreekrishna, janmashtami2026, uptourism, mathura, trendingnews, krishnajanmashtami, samachardiary

---
Copyright (c) Gondola