# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcdVJxrCYd8
- **Gondola URL:** https://gondola.cc/posts/69581957-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/8d954dbbd8.jpg
- **Posted:** 2026-08-25T09:36:33.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાતમાં આગામી ૭ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત: અસહ્ય બફારો અને માત્ર હળવાં ઝાપટાંની આગાહી! વાતાવરણમાં ભેજ વધવાથી રાજ્યભરમાં ભારે ઉકળાટ રહેશે; રાજ્યમાં સામાન્ય કરતાં ૭% ઓછો વરસાદ નોંધાયો છે અને સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં ૩૦% જેટલી મોટી ઘટ સામે આવી છે, જ્યારે માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય ઝાપટાંની શક્યતા છે.
#GujaratMonsoon #WeatherUpdate #GujaratWeather #RainUpdate #Monsoon2026 #HeatWave #GujaratNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 8
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, rainupdate, monsoon2026, weatherupdate, samachardiary, heatwave, gujaratweather, gujaratmonsoon, breakingnews

---
Copyright (c) Gondola