# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcdVCbniWqN
- **Gondola URL:** https://gondola.cc/posts/69581958-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/e318c78c03.jpg
- **Posted:** 2026-08-25T09:35:33.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: રાજ્યની નગરપાલિકાઓના ૨૫ ચીફ ઓફિસરોની સામૂહિક બદલી! વહીવટી કામગીરીને વધુ ગતિશીલ બનાવવા અને નાગરિક સુવિધાઓ તેમજ વિકાસ કાર્યોને વેગ આપવા રાજ્ય સરકારે માળખું પુનર્ગઠિત કર્યું છે; બદલી પામેલા તમામ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જ્યારે મુંદ્રાના ચીફ ઓફિસરને માંડવીનો વધારાનો ચાર્જ સોંપાયો છે.
#GujaratGovt #ChiefOfficerTransfer #Nagarpalika #Administration #GujaratNews #TransferOrders #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 5
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

gujaratnews, chiefofficertransfer, nagarpalika, administration, gujaratgovt, transferorders, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola