# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Dca-fvNCW-Y
- **Gondola URL:** https://gondola.cc/posts/69581970-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/a04399b2a6.jpg
- **Posted:** 2026-08-24T11:40:06.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ભારત-જાપાન વચ્ચે નવી આર્થિક ભાગીદારી: જાપાન ભારતમાં કરશે ૧૦ ટ્રિલિયન યેનનું જંગી રોકાણ!
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના પ્રતિનિધિમંડળે જાપાની રોકાણકારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી વેપાર અને મેન્યુફેક્ચરિંગને વેગ આપવા ચર્ચા કરી; સેમિકન્ડક્ટર, AI અને ડિફેન્સ ક્ષેત્રે સહયોગ વધારવા સાથે બંને દેશો વચ્ચે ૨૭.૪૭ અબજ ડૉલરનો દ્વિપક્ષીય વેપાર નોંધાયો છે.
#IndiaJapan #PiyushGoyal #EconomicPartnership #InvestmentInIndia #Semiconductor #ArtificialIntelligence #MakeInIndia #GlobalTrade #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 6
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

globaltrade, makeinindia, artificialintelligence, samachardiary, breakingnews, semiconductor, piyushgoyal, economicpartnership, investmentinindia, indiajapan

---
Copyright (c) Gondola