# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Dca4LNGCQsr
- **Gondola URL:** https://gondola.cc/posts/69581972-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/fe6871e85c.jpg
- **Posted:** 2026-08-24T10:44:51.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

અમદાવાદ: AMC ₹૨૪૦ કરોડના ખર્ચે કરશે સમગ્ર શહેરનું અત્યાધુનિક GIS જિયો મેપિંગ!
રહેણાંક અને કોમર્શિયલ મિલકતોના જિયો-ટેગિંગથી દરેક પ્રોપર્ટીને ડિજિટલ ઓળખ મળશે; પાણી, ગટર, ગેસ લાઇન જેવી ભૂગર્ભ સેવાઓ તેમજ મુખ્ય માર્ગો અને બ્રિજનું 3D ડિજિટલ લેઆઉટ તૈયાર કરાશે, જે નવા પ્રોજેક્ટ્સના પ્લાનિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં અત્યંત ઉપયોગી સાબિત થશે.
#Ahmedabad #AMC #GISMapping #GeoTagging #SmartCityAhmedabad #UrbanDevelopment #Infrastructure #Amdavad #GujaratNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 9
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

amc, samachardiary, geotagging, urbandevelopment, smartcityahmedabad, gujaratnews, amdavad, infrastructure, gismapping, ahmedabad

---
Copyright (c) Gondola