# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Dcao1F-lS0t
- **Gondola URL:** https://gondola.cc/posts/69581979-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/3ecce58041.jpg
- **Posted:** 2026-08-24T08:30:46.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

MCX પર ચાંદીમાં મોટો કડાકો, જ્યારે સોનાના ભાવમાં તેજી યથાવત્!
ચાંદીના વાયદાના ભાવમાં પ્રતિ કિલો ₹૧,૭૮૨નો ઘટાડો નોંધાતાં ભાવ ઘટીને ₹૨,૪૪,૮૧૫ પર પહોંચ્યો છે; તેનાથી વિપરીત સોનામાં પ્રતિ ૧૦ ગ્રામે ₹૬૭૮ના વધારા સાથે ૨૪ કેરેટ સોનું ₹૧,૬૩,૧૧૬ના સ્તરે પહોંચ્યું છે.
#GoldRate #SilverPrice #MCX #GoldPriceToday #SilverRate #CommodityMarket #BusinessNews #GoldSilverUpdate #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 31
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

silverprice, goldpricetoday, businessnews, mcx, commoditymarket, silverrate, goldrate, goldsilverupdate, samachardiary

---
Copyright (c) Gondola