# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DcaoROYicpr
- **Gondola URL:** https://gondola.cc/posts/69581982-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/d5d9149c23.jpg
- **Posted:** 2026-08-24T08:25:52.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

ભારે વરસાદથી ગંગા-યમુનાના જળસ્તરમાં વધારો: પ્રયાગરાજમાં બડે હનુમાનજી મંદિર સુધી પહોંચ્યા પૂરના પાણી! વારાણસી અને પ્રયાગરાજમાં નદીઓ ભયજનક સપાટી નજીક પહોંચતાં વરુણ કોરિડોર સહિત નીચાણવાળા વિસ્તારો અને ઘરો પાણીમાં ગરકાવ થયા છે; દારાગંજ અને સલોરી જેવા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી તંત્ર દ્વારા જોખમી માર્ગો બંધ કરી લોકોને સલામત સ્થળે ખસવા અપીલ કરાઈ છે.
#FloodAlert #Prayagraj #Varanasi #GangaRiver #YamunaRiver #BadeHanumanJi #Monsoon2026 #UPNews #FloodNews #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 7
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

badehanumanji, yamunariver, monsoon2026, floodnews, gangariver, floodalert, varanasi, upnews, prayagraj, samachardiary, breakingnews

---
Copyright (c) Gondola