# @samachardiary on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DcanWrCk0pX
- **Gondola URL:** https://gondola.cc/posts/69581983-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/6f24bdd0ae.jpg
- **Posted:** 2026-08-24T08:18:20.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

મુંબઈના મઝગાંવમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન વિવાદ સર્જાયો. ગણેશ પ્રતિમા લાવવામાં આવી રહી હતી ત્યારે પંડાલથી થોડે દૂર આવેલી ઇમારત પરથી યાત્રા પર ઈંડા ફેંકાયા હોવાનો આક્ષેપ થયો છે. ઘટના બાદ વાતાવરણ ગરમાયું અને બે પક્ષો વચ્ચે ઝપાઝપી થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગણેશ મંડળે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

#Mumbai #GaneshUtsav #GanpatiBappa #GaneshChaturthi #GaneshAagman #Mazgaon #MumbaiNews #GanpatiNews #Ganeshotsav #BreakingNews #MaharashtraNews #ViralNews #LatestNews #NewsUpdate #SamacharDiary #SamacharDiary24x7

## Stats

- **Views:** 3,305
- **Likes:** 92
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

ganpatinews, ganeshutsav, samachardiary24x7, mumbainews, mumbai, ganeshaagman, breakingnews, viralnews, newsupdate, maharashtranews, ganeshchaturthi, ganeshotsav, mazgaon, ganpatibappa, latestnews, samachardiary

---
Copyright (c) Gondola