# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Dcam9-RiamN
- **Gondola URL:** https://gondola.cc/posts/69581984-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/ebdd06005e.jpg
- **Posted:** 2026-08-24T08:14:30.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરિન ગેસ ગળતર: ૪૦થી વધુ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા! ગોધની નગર પંચાયતના વોટર પ્લાન્ટમાંથી ક્લોરિન ગેસ લીક થતાં કર્મચારીઓ સહિત ૨૫થી વધુ સ્થાનિકો ઝેરી ગેસની અસરમાં આવ્યા હતા; ૪ થી ૫ દર્દીઓની હાલત ગંભીર હોવાથી ICUમાં શિફ્ટ કરાયા છે, જ્યારે તંત્ર દ્વારા આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી તપાસ શરૂ કરવામાં આવી છે.
#GasLeak #ChlorineGas #WaterTreatmentPlant #Emergency #AccidentNews #PublicHealth #BreakingNews #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 7
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

samachardiary, breakingnews, publichealth, watertreatmentplant, emergency, gasleak, chlorinegas, accidentnews

---
Copyright (c) Gondola