# @samachardiary on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Dcam4HaiYwC
- **Gondola URL:** https://gondola.cc/posts/69581985-samachardiary-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/7e6cfebb5b.jpg
- **Posted:** 2026-08-24T08:13:42.000+00:00
- **Account Owner:** SAMACHAR DIARY 24x7 (@samachardiary) — https://gondola.cc/samachardiary

## Caption

શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રના શિવતીર્થોમાં ₹૭૭૫ કરોડનું ધાર્મિક પ્રવાસન: અર્થતંત્રને મળ્યો જબરદસ્ત બૂસ્ટર ડોઝ! પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ તીર્થ ક્ષેત્રમાં હોટેલ-રેસ્ટોરન્ટ્સ થકી ₹૫૦૦ કરોડથી વધુનું ટર્નઓવર નોંધાયું છે; પ્રસાદ-પૂજાપો અને હસ્તકલાના નાના વેપારીઓને ₹૩ થી ₹૨૫ લાખ સુધીની આવક થઈ તેમજ વાહનવ્યવહાર ક્ષેત્રે ₹૫૦ કરોડનો બિઝનેસ થયો હોવાનું સામે આવ્યું છે.
#ReligiousTourism #SomnathTemple #SaurashtraTourism #ShravanMonth #GujaratTourism #Nageshwar #Dwarka #GujaratNews #EconomyBoost #SamacharDiary

## Stats

- **Views:** 0
- **Likes:** 3
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

nageshwar, gujaratnews, saurashtratourism, gujarattourism, dwarka, religioustourism, economyboost, somnathtemple, shravanmonth, samachardiary

---
Copyright (c) Gondola